તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News On The Day Of The Establishment Of The City Of Ahmedabad The Students Will Apply Colors On This White Wall 034529

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ શહેરના સ્થાપના દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ આ સફેદ વોલ પર રંગો પુરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

એલ.ડી. એન્જિનિયરીંગ અને ગુજરાત યુનિવર્સિટીની દિવાલો પર 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે પેઈન્ટિંગ દોરવામાં આવશે. પેઈન્ટિંગ થાય તે પહેલા ગંદી બનેલી 2,000 ફૂટ સુધીની આ દિવાલો પર સફેદ કલર કરવામાં આવ્યો હતો. આ દિવાલો પર હેરીટેજ સહિતની જુદી-જુદી થીમ પર રંગ લગાવી પેઈન્ટિંગ દોરવામાં આવશે. આ માટે પહેલા એલ.ડી. કોલેજ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં તેમને ઈવેન્ટ વિશે સમજાવવામાં આવ્યું હતું. આ સાથે ફર્સ્ટ ટાઈમ પેઈન્ટિંગ કરતા લોકોને પ્રેક્ટિકલી સમજાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો