તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

26 એપ્રિલે શહેરના 17 હજાર વિદ્યાર્થી ગુજકેટ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

26 એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં અમદાવાદના 17,808 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્યના 80 સ્કૂલોના 910 બ્લોકમાં લેવાશે. ગુજકેટની પરીક્ષામાં સૌથી વધારે એ ગ્રૂપના 9862 વિદ્યાર્થીઓ છે.

ગુજકેટના રેકિંગને આધારે વિવિધ કોર્સમાં વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. આ વર્ષે અમદાવાદમાંથી એ ગ્રૂપના સૌથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે બાયોલોજી સાથે ગુજકેટની પરીક્ષા માટે 7854 વિદ્યાર્થીઓ રજિસ્ટર્સ થયા છે. માત્ર 92 વિદ્યાર્થી બંને ફિલ્ડમાં છે.

અન્ય સમાચારો પણ છે...