તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News On April 24 The 17th Annual Celebration Of The Asarwa Rajput Family 024526

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

24 એપ્રિલે અસારવા રાજપૂત પરિવારના 17મો સમૂહ લગ્નોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ અસારવા રાજપૂત પરિવાર દ્વારા 24મી એપ્રિલે 17મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવમાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓ 25 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. અસારવા વિસ્તારમાં શાહીબાગ સોસાયટી સામે આવેલી મધુસુદન પ્રાણલાલની ચાલીના નાકે આવેલા કાર્યાલયમાં સવારે 9.30થી 11.30 વાગ્યા સુધી અને સાંજે 8થી 11 વાગ્યા સુધી યુવક-યુવતીઓ પાસપોર્ટ સાઈઝના ફોટા અને જન્મના દાખલા સાથે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો