તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ડૉગ પણ એન્જોય કરે છે સમરમાં પુલ પાર્ટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ છે અમદાવાદના ડોગ્સ કે જેઓ સમરમાં પુલ પાર્ટી એન્જોય કરવામાં બિઝી છે. શહેરના બુસમ રિટ્રીટ ખાતે હમણાં જ સ્પેશિયલી ડૉગ્સ માટે એક પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુલ પાર્ટીમાં 17 જેટલા પેટ લવર્સ પોતાના પેટ્સ સાથે હાજર રહ્યાં હતાં. અહીં તેઓએ પેટ્સને ગેમ્સ પણ રમાડી હતી અને એન્જોય કર્યું હતું. આ પાર્ટી જોવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં, કેમ કે તેમની માટે આ નોખી પાર્ટી હતી.

અન્ય સમાચારો પણ છે...