તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેવીની છ મહિલા દરીયાઈ સફરના અનુભવો શેર કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: વિશ્વની સફર દરીયાઈ માર્ગે પુરી કરનારી નેવીની છ મહિલા ઓફિસર્સ આજે શહેરમાં આવશે. જેઓ શહેરની મુલાકાત દરમિયાન તેમની આ સફરના અનુભવો શેર કરશે. આ મહિલા ઓફિસર્સ 7 મહિના સુધી બોટમાં જ રહી 4 મહાદ્વિપ, ત્રણ મહાસાગર તેમજ આ રૂટમાં આવતા દેશોની સફર પુરી કરી છે.સાત મહિના જેટલી સફરમાં તેમને 21,600 માઈલ્સનો પ્રવાશ ખેડ્યો છે. આ મહિલાઓ પર નેશનલ જીઓગ્રાફીએ એક ફિલ્મ પણ બનાવી છે. તેવી આ મહિલાઓ તેમના પર્સનલ અનુભવો શહેરની એક હોટલ ખાતે સવારે 11.30 કલાકે શેર કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહિલાઓએ આ સફર કરીને નવો મુકામ સર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો