તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MPIDC 25MW રૂફટોપ સોલર પ્રોજેક્ટ્સની બીડ હાથ ધરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| એમપીયુવીએનએલ એ 25 મે.વો. સોલર રૂફટોપ પ્રોજેક્ટ્સને રેસ્કો મોડ હેઠળ મધ્ય પ્રદેશમાં ઈન્ડસ્ટ્રીઝ માટે બીડ મંગાવી છે. ભોપાલ મંદીદીપ ઔદ્યોગિક ક્ષેત્રમાં 700 પ્રોજેક્ટ ઓળખવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ સંયુક્ત રીતે એમપી ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન સાથે અમલમાં મૂકાયો છે. એમપીઆઈડીસી પાવર ખરીદ કરાર કરશે. પ્રોજેક્ટમાં કોઈ સબસિડી નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વ બેંક વતી અને પંજાબ બેન્ક દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેન્ક વતી પ્રોજેક્ટ હેઠળ સફળ બિડર્સને રાહત લોન આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...