તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News More Than 60 Million Children In The World Are Produced From Ivf 034518

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં 60 લાખથી વધારે બાળકો IVFથી પેદા થાય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : શહેરમાં IVF ટેકનોલોજી બાળકને જન્મ આપી ચુકેલા પેરેન્ટસ અને તેમના બાળકોનું ગેટ ટુ ગેધર શહેરમાં સન એન્ડ સ્પેટ ખાતે યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પેરેન્ટસે પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં એક મહિલા એવી પણ હતી કે જેમને 13વાર આઈવીએફ બેબી માટે પ્રયત્ન કરતા 14મી વાર સફળતા મે‌‌ળવી હતી. આ પ્રકારના કિસ્સાઓ આ ગેટ ટુ ગેધરમાં જોવા મળ્યા હતા. આ ગેટ ટુ ગેધર દરમિયાન એમ્બ્રિયોલોજિસ્ટ ડૉક્ટર ધર્મેશ કાપડિયાએ કહ્યું કે, વિશ્વમાં 60 લાખથી વધારે બાળકો આઈવીએફથી પેદા થયા છે. ભારતમાં 2.75 કરોડ લોકો વંધ્યત્વની સારવાર લઈ રહ્યા છે આ સાથે દર વર્ષે 1 લાખ આઈવીએફ કરતા વધારે સાયકલ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો