તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Modi Real Thinker Trump Is Not Connected If Netanyahu Does Not Reveal Himself 055512

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી રિયલ થિંકર, ટ્રમ્પ ઈઝી કનેક્ટ નથી થતા તો નેતન્યાહૂ પોતાને રીવિલ કરતા નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

CB Exclusive

પુનિત ઉપાધ્યાય . અમદાવાદ

ટ્રૂડોમાં શોમેનશિપ વધારે છે. લોકો સરળતાથી તેમની વિશે કોઈ અભિપ્રાય બાંધી લે તેવું તે પબ્લિકલી બતાવતા નથી. અાત્મ વિશ્વાસની ઉણપ છે. ડિફેન્સિવ બિહેવિયર ધરાવે છે. ઓળખ કરતાં હું જેમ કહું તેમજ કરો તેવું માને છે. પ્રથમ મુલાકાતમાં પ્રભાવ પાડવા માટે પ્રયત્નશીલ રહે છે.

નરેન્દ્ર મોદી માતૃભાષામાં સાઈન કરવાનું વધુ પસંદ કરે છે. ઓરિજનલ થિંકર છે તેમજ કોમ્યુનિકેશન પાવરમાં સ્ટ્ોંગ છે. દેશમાં લોકોના હિત માટે વિદેશનીતિ સામે મક્કમપણે લડી શકે છે તો કોઈ અાવનારી આફતને લઈને અનુમાન શક્તિમાં પાવરધા છે અાફતને અવસરમાં પલટી શકે છે.

નરેન્દ્ર મોદી ઓરિજનલ થિંકર છે તો ડોનાલ્ડ ટ્રમ્પ કોમ્પિટિટિવ અેટિટ્યૂડ ધરાવે છે. તો ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ પબ્લિકમાં ગુસ્સે નથી થતાં પણ ચીટિંગકરી શકે છે. અા છે દેશ વિદેશના પ્રાઈમ મિનિસ્ટર્સે ગાંધી અાશ્રમની વિઝિટર બુકમાં કરેલી નોંધ પછીના સિગ્નેચરનું અેનાલિસીસ. ગાંધી અાશ્રમમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જે પીએમએ મુલાકાત કરી અને વિઝિટર બુકમાં જે લખ્યું તેનો અાધાર લઈને ગ્રાફોલોજિસ્ટ માનસી પંડ્યાઅે સિટીભાાસ્કર માટે અેનાલિસિસ કર્યુ.

બેન્ઝામિન નેતન્યાહૂ, ઈઝરાયેલ


ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા


જસ્ટિન ટ્રૂડો, કૅનેડા

નરેન્દ્ર મોદી

પોતાની જાત વિશે બહુ રીવિલ કરતા નથી. અામ જોઈઅે તો હાઈલી ઈન્ટલેક્ચ્યુઅલ પર્સન છે. પબ્લિકમાં ગુસ્સો ન કરે અને દુશ્મનને પણ પ્રેમ કરે તેવી સોશિયલ બિહેવિયર સેન્સ સારી છે તેમ છતાં ચીટિંગ કરી શકે તેવી માનસિકતા છે. કામ હાથ પર લે તો સંપૂર્ણ પાર ન પણ પાડે.


સ્પર્ધાત્મક અેટિટ્યૂડ તે ટ્રમ્પનું લક્ષણ છે. ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં ઉત્તમ છે. જો કે તેઓ ઈઝી કનેક્ટ થઈ શકતા નથી થોડા બેચેન અને જીદ્દી પણ છે અેટલે ઉતાવણમાં કોઈ નિર્ણય લે તો પછી તેને કવરઅપ કરી સુધારવાનો પ્રયાસ કરે છે. સાથે તેઓ સેલ્ફિશ અને અપ્રામાણિક પણ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો