તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર બંગલાનું 1 કરોડના ખર્ચે રિનોવેશન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.એ નવો મેયર બંગ્લો નહીં બનાવી માત્ર રિનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. અહીં રિનોવેશન ખર્ચ 1.81 કરોડ થતો હોવાથી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ નવો બંગ્લો બનાવવાનો વિચાર સભ્યોએ રજૂ કર્યો હતો. જો કે કમિટીએ 1 કરોડના ખર્ચ સુધીમાં જ રિનોવેશન કામ પૂરું કરોવાનો નિર્ણય લીધો છે. મેયર બંગ્લામાં બે કોન્ફરન્સ રૂમ સાથે સ્માર્ટ સિટી જેવી તમામ સુવિધાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...