તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણભટ્ટ શૈલી ફરી જીવંત થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: માણભટ્ટ શૈલીએ ગુજરાતની પ્રાચીન કથા શૈલી છે. આ શૈલી પર હમણાં જ શહેરના ‘અનુપમ મિશન ખાતે કલ્પેશ અને ચેતનભાઈ વ્યાસ બંધુઓએ સૌપ્રથમ વખત આ અતિ પ્રાચીન કળા ‘રામ મહિમા’ વિષયને લઈને રજૂ કરી. મહાન આખ્યાન કાર પ્રેમાનંદજીએ માણભટ્ટ શૈલીથી આખ્યાનની એક અદભુત પરંપરા ઉભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...