તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DRI અને FSL વચ્ચે ગુના સંશોધન વિષય પર M oU

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી ડાયેરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) તેમજ ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી વચ્ચે સોમવારે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં ડીઆરઆઇના અધિકારીઓને ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી (એફએસએલ)દ્વારા ગુના સંશોધનના વિવિધ વિષયો પર તાલીમ આપશે.

આ બન્ને સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુના સંશોધનને લગતી જે નવી ટેક્નોલોજીઓ ઉપયોગમાં લેવાય તેની જાણકારી મેળવી દેશમાં તેનો ઉપયોગ કરવામાં જરૂરી સંશોધન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો