તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘અમદાવાદની પોળો અને પરાં’નું વિશ્વકોશમાં લોન્ચિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાત વિશ્વકોશમાં આજે ‘અમદાવાદની પોળો અને પરાં’ પુસ્તકનું વિમોચન થશે. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે સાંજે 5.30 વાગે ડો માણેક પટેલ લિખિત આ ગ્રંથનું વિમોચન થશે. ગ્રંથમાં શહેરમાં 600થી વધારે પોળો આવેલી છે તેની રસપ્રદ માહિતી જોવા મળે છે.પુસ્તક અંગે ઈતિહાસવીદ થોમસ પરમાર સમીક્ષા કરશે. ખાસ કરીને આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતવિશ્વકોશમાં આ પુસ્તક લોન્ચિંગનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એવા શહેરીજનો કે જેમને શહેરના ઈતિહાસને જાણવા અને સમજવામાં રસ છે તેમની માટે આ માણવાલાયક કાર્યક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો