તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં મહિલાઓ માટે આંત્રપ્રિન્યોર સેલ શરૂ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા તથા વધુને વધુ વિદ્યાર્થિનીઓ ઉદ્યોગ સાહસિક બને તે હેતુથી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી કેમ્પસમાં વુમન ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનિયરશીપ સેલ શરૂ કરાયું છે. આ સેલમાં યુનિવર્સિટી વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરશે, જેનાથી વિદ્યાર્થીનીઓનો વિકાસ થાય, તેમનામાં ઉદ્યોગ સાહસિક બનવાની કળા વિકસે અને તેઓ દેશના અર્થતંત્રના વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન પૂરું પાડી શકે. મહિલાઓ પણ બિઝનેસમાં આગળ વધે તે માટે સમયે સમયે ખાસ સેશનનું પણ આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો