સમસ્ત પાટિદાર પટેલના સંતાનો માટે પસંદગી મેળો
સમસ્ત પાટિદાર પટેલના સંતાનો માટે પસંદગી મેળો
રાજકોટ|પટેલ સમાજના આગેવાનો દ્વારા સમસ્ત પાટિદાર પટેલના સંતાનો માટે નિ:શુલ્ક જીવનસાથી પસંદગી મેળો તા. 12મીથી 30 મી સુધી સવારે 10 થી 5 સુધી વિશ્વકર્મા સોસાયટી, પેટ્રોલપંપ સામે, જોધપુર ચાર રસ્તા, સેટેલાટ અમદાવાદ ખાતે યોજાશે.
સોમનાથમહાદેવ મંદિરે મહાઆરતી, શૃંગાર દર્શન
રાજકોટ|સોમનાથ મહાદેવ મંદિર, રવિરત્નપાર્ક ખાતે ભગવાન ભોળાનાથને મહાઆરતી અને શૃંગાર દર્શન કરવામાં આવશે. ભાવિકોએ દર્શનનો લાભ લેવો.