તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 22મીથી અં 13 નેશનલ ચેસ ચેમ્પિયનશિપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22મીથી અં-13 નેશનલ ચેસ ચેમ્પિયનશિપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : 22મીજુલાઇથી ગુજરાત ચેસ એસોસિયેશન દ્વારા 30મી નેશનલ અંડર-13 બોય્ઝ અને ગર્લ્સ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ શરૂ થશે. જે રાજપથ ક્લબ, ગોલ્ડન હોલમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 250 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 120 જેટલા રેટેડ ખેલાડીઓ છે. ગુજરાત તરફથી નૈતિક મહેતા, કૈરવ પરીખ, મોક્ષ દોશી, કર્તવ્ય અનડકટ, વંૃદેશ પારેખ તથા ગર્લ્સ કેટેગરીમાં શિલ્પી માધાણી, ધ્યાના પટેલ, શ્રીતુ નંદી ગુજરાત તરફથી પડકાર આપશે. ઉપરાંત ઓરિસ્સાની સલોનીકા સાઇના, મૃદુલ દેહાનકર (મહારાષ્ટ્ર), ભાગ્યશ્રી પાટિલ (મહારાષ્ટ્ર), બોમીન્ની મોનીકા (આંધ્રપ્રદેશ), અરોન્યાક ઘોષ (પશ્ચિમ બંગાળ), કાર્થિક કુમાર (તેલંગાણા) જેવા ભારતના જાણીતા ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં રમશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો