તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ કેસમાં જામીન મળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વસ્ત્રાપુરવિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઈનર પાસેથી રૂ. 2.25 લાખની લાંચ માગવાની ફરિયાદમાં સંડોવાયેલા આરોપી પિનાકીન પટેલ અને વિનોદ ચૌહાણે ધરપકડ ટાળવા માટે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. પક્ષકારોની રજૂઆતના અંતે એડિશનલ સેશન્સ જજ પી.એ. પટેલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

ફેશન ડિઝાઈનર ઇશાની શાહના પર્સનલ કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેતાં ફોન્ટ પાઈરેટેડ હોવાનુ જણાવી રુદ્ર કોપી રાઈટ પ્રોટેક્ટરના પિનાકીન પટેલ અને વિનોદ ચૌહાણ મળી ફોન કરીને ફોન્ટ જમા કરવા પડશે. પરંતુ પર્સનલ કમ્પ્યૂટર જમા લેવા માટે રૂ.2.25 લાખ પડાવી લેવા અંગે તેણે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો