તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જૈનધર્મના સામાયિક 48 મિનિટના કેમ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનધર્મના સામાયિક 48 મિનિટના કેમ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝવેરીપાર્કઉપાશ્રયમાં પં.વૈરાગ્યરત્ન મ.સા.એ પ્રવચનમાં પ્રથમ સામાયિક વિષે જણાવ્યું કે, ધ્યાનની મર્યાદા 48 મિનિટની, સાધકનો એક વિચાર, એક સંકલ્પ, ભાવ, ધ્યાનનો ટાઇમ વધારેમાં વધારે બે ઘડી સુધી રહી શકે, પછી વિચારોમાં પરિવર્તન આવી જાય છે. જેને ધ્યાનાતરિકા યોગ કહેવાય છે. માટે 48 મિનિટની સામાયિક કરવામાં આવે છે. શુભલાભ 48 મિનિટ ટકે છે અને એક કાલચક્રમાં 24-24= 48 તીર્થંકરો હોય છે. તેથી આરાધના અને શક્તિ પ્રાપ્ત કરવા માટે જાણે સામાયિક 48 મિનિટ હોય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો