તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરમતીમાંથી 4 મૃતદેહ મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીમાંથીબુધવારે 12 કલાકમાં 4 મૃતદેહ કઢાયા હતા. સરદારબ્રિજ નીચેથી સાંજે 5.16 વાગે રાણીપ તુલસીધામ ટેનામેન્ટમાં રહેતા 29 વર્ષીય ભૌમિક પરમારની લાશ મળી આવી હતી અને સાંજે 6.54 કલાકે રામ રહીમ ટેકરા પાસે 35 વર્ષના યુગલના મૃતદેહો મળ્યા હતા. તેમની પાસેથી 310 રૂપિયા મ‌ળ્યા હતા. જ્યારે સાંજે 8.13 કલાકે સુભાષબ્રિજ તરફની નદીમાંથી અંદાજે 40 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી જેની ઓળખ થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો