તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લાંચકેસમાં મહિલા વકીલ સામે ACBનું સોગંદનામું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચકેસમાં મહિલા વકીલ સામે ACBનું સોગંદનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાપોલીસ મથકમાં રૂ. 7 લાખની લાંચ લેવાના કેસમાં એડ્વૉકેટ નોટરી ઉમા પંચાલને કાયમી જામીન આપવા એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ બુધવારે સ્પેશિયલ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. લાંચની ચલણી નોટો પર ઉમા પંચાલના ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હોવાથી પ્રથમ દર્શનીય સંડોવણી જણાઈ આવતી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. સોગંદનામાને પગલે એડ્વૉકેટની કાયમી જામીન અરજી પરનો ચુકાદો સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ એ. આઇ. શેખે અનામત રાખ્યો છે.

એસીબીએ 12મી જુલાઈએ એડ્વોકેટ સહિત બે મહિલા કોન્સ્ટેબલને ઝડપી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો