તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગૂડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |એર ઈન્ડિયા 15 ઓગસ્ટથી અમદાવાદને વાયા લંડન નેવાર્કને જોડશે. એઆઈ 171 અમદાવાદથી સોમવાર, બુધવાર અને શુક્રવારે 0530 કલાકે ઉડાણ ભરશે, એવી જાહેરાત બુધવારે કરી હતી. વળી, 10 સપ્ટેમ્બર સુધી પ્રવાસ કરનાર પ્રવાસીઓ માટે વિશેષ છૂટ સાથે આરંભિક ભાડું લાગુ કરાશે. અમદાવાદથી 6 લાખ ભારતીયોની હવે કામ કે લીઝર માટે નેવાર્ક અને લંડનનું સીધું જોડાણ મળશે. ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બી-787 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ સાથે ઉડાણ ભરશે અને અમદાવાદથી 0530 કલાકે ઉડાણ ભર્યા પછી લંડનમાં 1015 કલાકે આગમન થશે. પછી નેવાર્ક માટે 1230 કલાકે છૂટીને 1500 કલાકે પહોંચશે. વળતી દિશામાં એઆઈ-172 2230 કલાકે નેવાર્કથી પ્રસ્થાન કરી 1015 કલાકે લંડનમાં આગમન કરશે, જ્યાંથી 1230 કલાકે ઉડાણ ભરી 0200 કલાકે અમદાવાદમાં આગમન કરશે.

15મીથી મુંબઈ-અમદાવાદ-લંડન-નેવાર્કને જોડતી AIની ફ્લાઈટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો