તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એમફીલ PhDમાં પ્રવેશ માટે આજે એન્ટ્રન્સ ટેસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમફીલ-PhDમાં પ્રવેશ માટે આજે એન્ટ્રન્સ ટેસ્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટી સાથે સંકળાયેલ વિવિધ વિદ્યાશાખાની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે ગુરૂવારે સવારે એમફીલ-પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનંુ કરાયું છે. ગુરૂવારે સવારે 10.30થી 12 અને બપોરે 2.30થી 5.30 દરમ્યાન એન્ટ્રન્સ ટેસ્ટ વિદ્યાર્થીઓ આપશે. એન્ટ્રન્સ ટેસ્ટ પીએચડીની 250 બેઠકો માટે 1700 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. બીજી તરફ એમફીલની 200 બેઠકો માટે કુલ 800 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. એમફીલ-પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 11મી જુલાઈ હતી, જે વધારીને 12મી જુલાઈ કરવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે મુદત વધારીને 13મી જુલાઈ તેમજ તે પછીથી 15મી જુલાઈ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો