તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલ પેરા મેડિકલમાં 100થી વધુ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ-પેરા મેડિકલમાં 100થી વધુ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

મેડિકલ-ડેન્ટલસહિતની પેરા મેડિકલ શાખાની 1100થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંતિમ દિવસે વધુ 100 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવ્યું છે. મેડિકલ-પેરા મેડિકલ પ્રવેશ કમિટીએ જુદા જુદા કારણોસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકનારા વિદ્યાર્થીઓને માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટેની અંતિમ મુદત 20મી જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. જે અંતર્ગત વધુ 100 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોવાની વિગતો પ્રવેશ કમિટી પાસેથી મળી છે.

11,000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી પાંચમી જુલાઈથી 16મી જુલાઈ દરમ્યાન ઓનલાઈન રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી રાખવામાં આવી હતી, પરંતુ ઘણાં બધા વિદ્યાર્થીઓ જુદા જુદા ટેકનિકલ કારણોસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શક્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની અંતિમ તારીખ 20મી જુલાઈ સુધી લંબાવાઈ હતી.

વેરિફિકેશન માટેની અંતિમ તારીખ પૂર્ણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો