• Gujarati News
  • ચેમ્બરમાં લેટ ફી માટે બેઠકમાં હાજર રહેવા દેવા માંગ

ચેમ્બરમાં લેટ ફી માટે બેઠકમાં હાજર રહેવા દેવા માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેમ્બરમાં લેટ ફી માટે બેઠકમાં હાજર રહેવા દેવા માંગ

અમદાવાદ |ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં 2015-16ના વર્ષમાં લાઈફ અને પેટ્રન મેમ્બર તરીકે ચૂંટાયેલા સભ્યોએ પ્રથમ કારોબારીની બેઠક યોજાય તે પહેલાં નિયમ મુજબ ફી ભરી નહોતી. પ્રકારે લેઈટ ફી ભરનાર સભ્યોને ગેરલાયક ઠરાવવા એમ્પાવર્ડ કમિટી સમક્ષ રજુઆત કરાઈ છે. મુદ્દે એપેક્ષ કમિટી જ્યાં સુધી નિર્ણય લે અને પોતાનો ચૂકાદો આપે ત્યાં સુધી લેઈટ ફી ભરનાર સભ્યોને ચેમ્બરની કારોબારીની બેઠક કે અન્ય કોઈ મીટિંગમાં હાજર રહેવા દેવા જોઈએ, તેવી રાઈઝીંગ પેનલના સભ્યોએ માંગણી કરી છે.