પોકેમોન પિટિશન મુલતવી રખાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘પોકેમોનગો’ને જાહેરપાર્કમાં રાખવા અને ખાનગી તેમજ અન્ય સ્થળોએ રાખવાની દાદ માગતી રિટમાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી ઓક્ટોબર પર મુલતવી રાખી છે. રિટમાં એવી રજૂઆત કરાઇ છે કે, ગેમને કારણે અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે તેમજ ખાનગી માલિકીમાં લોકો ઘૂસવાને કારણે પ્રાઇવસીનો પણ ભંગ થઇ રહ્યો છે. આગામી મુદતે મામલે જવાબ રજૂ કરવા પણ હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...