તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાબરમતીમાંથી ત્રણ યુવાનની લાશ મળી

સાબરમતીમાંથી ત્રણ યુવાનની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીનદીમાંથી શનિવારે સાંજ સુધીમાં 3 યુવાનની લાશ મળી આવી હતી. સવારે શાહપુર રહેતા ત્રિવેદી માલવ કિરીટભાઇની લાશ એલિસબ્રિજ પાસેથી મળી આવી હતી. જ્યારે આંબેડકરબ્રિજ પાસેથી સંજયસિંહ ચૌહાણ અને રખિયાલના ચેતન પરમારની લાશ કરાઇથી તણાઇને આવી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...