• Gujarati News
  • National
  • ઈસનપુરમાં શુક્રવારે રાતે બે કલાકમાં બે હત્યા

ઈસનપુરમાં શુક્રવારે રાતે બે કલાકમાં બે હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસનપુરમાંશુક્રવારની મોડી રાતે બે કલાકમાં બે હત્યાના ગુનાઓ નોંધાયા હતા. પહેલી ઘટનામાં શાહઆલમના ફિરોઝ મેવાતીની ભાણી ફિરદોશ અને તેના પતિ ફરીદ વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો. શુક્રવારે રાતે ફિરોઝ પર ફરીદ અને તેના પિતા-માતાએ છરીથી હુમલો કરતા તેનું મોત થયું હતું.

જ્યારે બીજી ઘટનામાં ઈસનપુરના મોહિતાપાર્ક સોસાયટીમાં રહેતા ગણેશભાઈ મરાઠીનો દીકરા ધવલ પર ગોપાલ રબારી, કનુ રબારી અને અલ્કેશ રબારીએ હુમલો કરતા તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...