તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડાસંબંધની શંકાથી હુમલો કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસપુરકસ્તુરબાનગર ખાતે રહેતા ભરત શર્માની પત્નિ સાથે સંજય કોલીમહાવરને આડાસંબંધ હતા. જે અંગે ભરતને જાણ થઈ ગઈ હતી. જેની અદાવત રાખીને ભરત શર્મા અને તેના ભાઈ પુરણ અમરસિંહ શર્માએ ભેગા મળી શુક્રવારના રોજ રાતે 10:30 વાગે સરસપુર શારદાબેન સર્કલ પાસે આવેલી બોમ્બે હેર આર્ટની દુકાનમાં સંજયને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી દીધો હતો. ઘટના બાદ સંજયને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘટના અંગે સંજયના ભાઈ અશોક કોલીમહાવરે શહેરકોટડામાં ફરીયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...