• Gujarati News
  • National
  • અમદાવાદ |પોરબંદરથી સંતરાગાછી સુધી જતી સાપ્તાહિક કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનને પ્રાયોગિક

અમદાવાદ |પોરબંદરથી સંતરાગાછી સુધી જતી સાપ્તાહિક કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનને પ્રાયોગિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |પોરબંદરથી સંતરાગાછી સુધી જતી સાપ્તાહિક કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનને પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે જામજોધપુર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જેને પેસેન્જરોની સુવિધાને ધ્યાનમાં રાખી 18 સપ્ટેમ્બરથી આગામી આદેશ સુધી પશ્ચિમ રેલવે દ્વારા સ્ટોપેજ ચાલુ રખાયું છે. જેના પગલે અપ અને ડાઉન વખતે ટ્રેન જામજોધપુર સ્ટેશને 1 મિનિટ માટે ઉભી રહેશે.

રેલવે |જામજોધપુર સ્ટેશને કવિ ગુરુ એક્સપ્રેસ 1 મિનિટ રોકાશે

અન્ય સમાચારો પણ છે...