• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ શહેરનો સ્માર્ટ સિટી પ્રોજેકટમાં સમાવેશ કરાયો છે. માટે

અમદાવાદ |અમદાવાદ શહેરનો સ્માર્ટ સિટી પ્રોજેકટમાં સમાવેશ કરાયો છે. માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ શહેરનો સ્માર્ટ સિટી પ્રોજેકટમાં સમાવેશ કરાયો છે. માટે કોર્પોરેશન દ્વારા અલગથી કંપની બનાવવામાં આવી છે. પણ તેમાં કોઈ વધારાના કર્મચારીઓની નિમણૂક અત્યારસુધી કરવામાં આવી હતી. જેને પગલે તાજેતરમાં મ્યુનિ.કમિશનર દ્વારા ચાર અધિકારીઓને તેમની વધારાની જવાબદારી ઉપરાંત સ્માર્ટ સિટી કંપનીમાં મૂકવામાં આવ્યા છે. અહીં તેમણે વધારાના હવાલા તરીકે કામગીરી કરવાની રહેશે. ચાર કર્મચારીઓમાં હિતેન્દ્ર રાજપૂત, નીલમ શાહ, હેતલ ઠાકોર અને સુનીલ વાઘેલાનો સમાવેશ થાય છે. જુનિયર કલાર્ક અને કલાર્ક કક્ષાના કર્મચારીઓ છે.

નિર્ણય |સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે કર્મચારીઓની ફા‌ળવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...