• Gujarati News
  • National
  • અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. રામદેવનગર ચાર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. રામદેવનગર ચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. રામદેવનગર ચાર રસ્તા પાસે તો શનિવારે એવો ટ્રાફિકજામ થયો કે ખુદ ટ્રાફિક બ્રિગેડનો જવાન અટવાઈ ગયો. ચારેબાજુથી વાહનોનો ખડકલો થઈ જતાં ટ્રાફિક મેનેજમેન્ટ ધરાશાયી થઈ ગયું. એક પણ વાહન તસુ પણ ખસે તેવી સ્થિતિમાં નહોતું. ફોટો- ભાસ્કર

રામદેવનગર ચારરસ્તા પર ટ્રાફિકજામમાં ટ્રાફિક બ્રિગેડનો જવાન પણ અટવાયો

અન્ય સમાચારો પણ છે...