• Gujarati News
  • National
  • ગુજરાતી અભિનેત્રીએ વેપારી પાસેથી રૂ. 60 લાખ ખંખેર્યા

ગુજરાતી અભિનેત્રીએ વેપારી પાસેથી રૂ. 60 લાખ ખંખેર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાલનાવેપારીને લોભામણી વાતોમાં ફસાવીને ગુજરાતી ફિલ્મની હિરોઈન પ્રિયંકા પંચાલ તેની માતા ચેતનાબેન, બહેન સેજલ અને પિતા કનુભાઈ પંચાલ સહિત 6 સાગરીતોએ રૂ.60 લાખ ખંખેરી લેવાની ફરિયાદ નોંધાઈ છે.

દિનેશભાઈ પટેલના આક્ષેપ અનુસાર, પ્રિયંકા અને તેના પરિવારે મીઠીમીઠી વાતો કરી 2013થી 2015 દરમિયાન ઉછીના પેટે ટુકડે ટુકડે 60 લાખ લીધા. પૈસા પરત માગતા પ્રિયંકા અને તેના સાગરીતોએ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...