• Gujarati News
  • િસટી િરપોર્ટર } વરસાદેજમાવટ લઇ લીધી છે અને સમગ્ર વાતાવરણમાં

િસટી િરપોર્ટર } વરસાદેજમાવટ લઇ લીધી છે અને સમગ્ર વાતાવરણમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી િરપોર્ટર } વરસાદેજમાવટ લઇ લીધી છે અને સમગ્ર વાતાવરણમાં એક નવી તાજગી વ્યાપી ગઇ છે. માહોલને વધારે નશીલો બનાવવા સ્મીમ ડોટ કોમ દ્વારા સંગીત કાર્યક્રમ ‘સુરપ્રભાત’નું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2જી ઓગષ્ટે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન સવારે 7થી 8.30 દરમિયાન કરાયું છે. વખતે સુરપ્રભાતમાં શાસ્ત્રીય સંગીતની સાથે વેસ્ટર્ન મ્યૂઝિકનું કોમ્બિનેશન જોવા મળશે. શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદના યુવા કલાકાર બલરાજ શાસ્ત્રી જ્યારે વેસ્ટર્ન મ્યૂઝિકમાં મૌશમી દાસ પોતાના સુરોથી માહોલ અને ઓડિયન્સને સંગીતમય બનાવશે.

સુરપ્રભાતમાં ક્લાસિકલ-વેસ્ટર્ન સુર રેલાશે