• Gujarati News
  • National
  • િસટી િરપોર્ટર } તમારુંપોતાનું રેડિયો સ્ટેશન ૯૪.૩ માય એફ હંમેશાં

િસટી િરપોર્ટર } તમારુંપોતાનું રેડિયો સ્ટેશન ૯૪.૩ માય એફ હંમેશાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી િરપોર્ટર } તમારુંપોતાનું રેડિયો સ્ટેશન ૯૪.૩ માય એફ હંમેશાં અમદાવાદીઓના લાભાર્થે કંઈક ને કંઈક નવીન એક્ટિવિટી કરતંુ આવ્યું છે.

વેકેશનની સીઝનમાં આખુંય અમદાવાદ વેકેશનની મજા માણે તે હેતુ સાથે ૯૪.૩ માય એફ એમ દ્વારા ખાસ અર્ચનાના મોર્નિંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વેકેશનમાં મેળાનું આયોજન એક સામાન્ય બાબત ગણવામાં આવે છે, પણ મેળો કોઈ સામાન્ય મેળો નથી.

ટૂંકમાં કહીએ તો અર્ચનાનો મેળો રેડિયોની રાઇડ્સનો મેળો છે. ઉપરાંત ફેસબુકની લાઈકસનો પણ મેળો છે. અર્ચનાના મેળામાં સવાલના જવાબો આપીને લાખોના ઇનામો જીતવાની તક છે.

ખાસ વાત છે કે ૯૪.૩ માય એફ એમ પર ‘સલામ અમદાવાદ’માં આરજે અર્ચના સવારે ૯થી ૧૧ દરમિયાન દરરોજ અમદાવાદનો ઈતિહાસ , સ્પોર્ટ્સ અને બોલિવૂડના ક્ષેત્રના સવાલો પૂછે છે. ત્યારબાદ અમદાવાદીઓ દરરોજ અર્ચનાના સવાલોના જવાબો આપી હજારોના પ્રાઈઝીસ જીતે છે. આપ અર્ચનાના ફેસબુક પેજ www.facebook.com/rjarchanajani પરથી પણ ઇનામો જીતી શકો છો.

અન્ય સમાચારો પણ છે...