• Gujarati News
  • National
  • ફ્લેટના પઝેશનની તકરારમાં જાનથી મારવાની ધમકી

ફ્લેટના પઝેશનની તકરારમાં જાનથી મારવાની ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાંતિપુરાગામના અમિત પરીખ (52)એ દહેગામ-નરોડા રોડ પર વિઠ્ઠલ વેલોસિટી નામની સ્કીમમાં 8 ફ્લેટ ખરીદ્યાં હતાં. જે અંગેની ચુકવણી કરી દીધી હતી. આમ છતાં વિઠ્ઠલ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર ધર્મેશ અને વિનિત પટેલ દ્વારા પઝેશન અપાતા તેમણે રજૂઆત કરતા તેમની નવરંગપુરા ઓફિસમાં 27 માર્ચે ધર્મેશ તેનો પુત્ર વિનિતે જઈ ફ્લેટ પણ નહીં મળે અને રૂપિયા પણ નહીં મળે તેમ કહી મારમારી મારી નાંખવાની ધમકી આપતા નવરંગપુરામાં ફરિયાદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...