• Gujarati News
  • National
  • અમદાવાદ |પશ્ચિમ રેલવે સહિત દેશભરમાં રેલવેનું નવું સમય પત્રક તેમજ

અમદાવાદ |પશ્ચિમ રેલવે સહિત દેશભરમાં રેલવેનું નવું સમય પત્રક તેમજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |પશ્ચિમ રેલવે સહિત દેશભરમાં રેલવેનું નવું સમય પત્રક તેમજ ટ્રેન એટએ ગ્લાન્સ-2017 વર્ષે 1 ઓક્ટોબરથી લાગુ કરવાનો ઉચ્ચ અધિકારીઓએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા સામાન્યરીતે નવો સમય પત્રક 1 જુલાઈથી લાગુ કરવામાં આવે છે પરંતુ કેટલીક નવી ટ્રેનોનો સમય પત્રક સેટ કરવાની સાથે હાલની કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવનાર છે તેથી ટ્રેનોનો સમય પત્રક પણ સેટ કર્યા બાદ નવો સમય પત્રક 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

દેશભરમાં રેલવેનું નવું સમય પત્રક 1 ઓક્ટોબરથી લાગુ થશે

અન્ય સમાચારો પણ છે...