• Gujarati News
  • National
  • ઉત્તરપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ પક્ષ પ્રમુખ અમિત શાહનું અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાત

ઉત્તરપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ પક્ષ પ્રમુખ અમિત શાહનું અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બુધવારે વિશ્વાસ સંમેલનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. રૂપાણીએ શાહને ભાજપના ચાણક્યની ઉપમાથી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ભાજપના કાર્યકરોમાં અત્યાર સુધી નરેન્દ્ર મોદીના માસ્ક ફેવરિટ રહેતા હતા. પરંતુ ઉત્તરપ્રદેશમાં જે રીતે અમિત શાહની વ્યૂહરચનાથી ભાજપે ભવ્ય જીત મેળવી તેના પગલે ગુજરાત ભાજપના કાર્યકરોમાં હવે અમિત શાહના માસ્કની પણ બોલબાલા જોવા મળે છે. ભાજપના કાર્યકરો હજારોની સંખ્યામાં રિવરફ્રન્ટ એકત્રિત થયા હતા અને તેમને વિશ્વાસ સંમેલનને રીતસર આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી ગણાવી હતી. ફોટો- હનીફ સિંધી, ધવલ ભરવાડ

વિશ્વાસ સંમેલન|યુપીની જીતબાદ ભાજપના કાર્યકરોમાં મોદી સાથે શાહના માસ્ક પણ ફેવરિટ

અન્ય સમાચારો પણ છે...