- Gujarati News
- અમદાવાદ |ગુજરાત સ્ટેટ અંડર 13 સિલેક્શન ફોર નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રીત શેઠ
અમદાવાદ |ગુજરાત સ્ટેટ અંડર-13 સિલેક્શન ફોર નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રીત શેઠ
અમદાવાદ |ગુજરાત સ્ટેટ અંડર-13 સિલેક્શન ફોર નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રીત શેઠ (ગોંડલ) અને ધ્યાના પટેલ (અમદાવાદ) ચેમ્પિયન બન્યા હતા. બોયસમાં મોક્ષ દોશી, કૌટિલ્ય ઠાકર અને કર્તવ્ય અનડકટ (અમદાવાદ) તથા ગર્લ્સમાં ઋત્વી શાહ, વિશ્વા વાસનવાલા અને ટીશા પંચાલ (અમદાવાદ) પણ ગુરગાંવ ખાતે યોજાનારી નેશનલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
સ્ટેટ અંડર-13 ચેસમાં પ્રીત શેઠ તથા ધ્યાના પટેલ ચેમ્પિયન