તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ| લેનસેક્સનાપુરા થતા બીજા ક્વાર્ટર દરમિયાન નફો 8.5 ટકા વધીને

અમદાવાદ| લેનસેક્સનાપુરા થતા બીજા ક્વાર્ટર દરમિયાન નફો 8.5 ટકા વધીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| લેનસેક્સનાપુરા થતા બીજા ક્વાર્ટર દરમિયાન નફો 8.5 ટકા વધીને 293 મિલિયન યુરોને આંબી ગયો છે જે અગાઉના વર્ષે સમય ગાળામાં 270 મિલિયન યુરો હતો. કંપનીના સારા વેપાર ગ્રોથના કારણે આગામી સમયગાળામાં પણ સારા ગ્રોથનો આશાવાદ દર્શાવી રહ્યાં છે. કેમિકલના સારા વેપારના કારણે કંપનીની આવક વધીને 970 મિલિયન યુરો થવાનો લક્ષ્યાંક છે. જોકે કંપનીનું વેચાણ 7.7 ટકા સુધી ઘટ્યાં છે.

લેનસેક્સના નફામાં 8.5 ટકાની વૃદ્ધિ થઇ

અન્ય સમાચારો પણ છે...