• Gujarati News
  • National
  • અદાણીએ મેન્ગ્રૂવ્સના કાઢેલા નિકંદનની તસવીરો કોર્ટમાં રજૂ

અદાણીએ મેન્ગ્રૂવ્સના કાઢેલા નિકંદનની તસવીરો કોર્ટમાં રજૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુદ્રાપોર્ટમાંઅદાણી દ્વારા જેટીના બાંધકામ સમયે મેન્ગ્રૂવ્સનું નિકંદન કઢાયું હતું. જેની સામે થયેલી જાહેરહિતની રિટમાં હાઇકોર્ટે અદાણીને વિસ્તારમાં તેટલા વૃક્ષો, મેન્ગ્રૂવ્સનું વાવેતર કરવા માટે આદેશ આપ્યો હતો. જોકે તેનું પાલન નહીં કરાતા બાબતે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થતા હાઇકોર્ટના આદેશની જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતિ દ્વારા તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો હતો. મંગળવારે જિલ્લા કલેકટરે તપાસ અહેવાલ રજૂ કરી કેટલીક તસવીરો તેમજ વીડિયો રેકોર્ડિંગ પણ સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...