• Gujarati News
  • National
  • જમીનદોસ્ત | મંગળવારેશહેરમાં પવન સાથે ખાબકેલા વરસાદના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા હતા.

જમીનદોસ્ત | મંગળવારેશહેરમાં પવન સાથે ખાબકેલા વરસાદના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા હતા.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરીજનો માટે હવે વરસાદ મુસીબત બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ-પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.


જમીનદોસ્ત | મંગળવારેશહેરમાં પવન સાથે ખાબકેલા વરસાદના કારણે હોર્ડિંગ્સ પણ ધરાશાયી થઈ ગયા હતા.

ગયા... | વેજલપુરવિસ્તારમાં આવેલા શ્રીનંદનગર પાસે વરસાદના લીધે એક્ટિવા સ્લિપ થઈ ગઈ ગયું હતું.

મીઠાખળી | શહેરમાંપડેલા ભારે વરસાદના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...