• Gujarati News
  • આયોજન | યુનિ.નો પદવીદાન સમારોહ 30 જુલાઈએ યોજાશે

આયોજન | યુનિ.નો પદવીદાન સમારોહ 30 જુલાઈએ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયોજન | યુનિ.નો પદવીદાન સમારોહ 30 જુલાઈએ યોજાશે

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારોહ 30મી જુલાઈ, ગુરુવારે બપોરે 12 કલાકે સેનેટ હોલ ખાતે યોજવામાં આવનાર છે. જેઓએ જાતે પદવીદાન સમારોહમાં પદવી-ડિપ્લોમા સર્ટીફિકેટ મેળવવા માટે જરૂરી ફી ભરીને અરજી કરી છે.તેમણે પદવી પ્રમાણપત્ર મેળવવાની ફી ભર્યાની પહોંચ રજૂ કરીને પ્રમાણપત્રો મેળવવાના રહેશે.