• Gujarati News
  • National
  • નરોડા પાટિયા કેસમાં હવે દરરોજ સુનાવણી

નરોડા પાટિયા કેસમાં હવે દરરોજ સુનાવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : નરોડાપાટિયા કેસમાં હવે જસ્ટિસ મોહિંદર પાલ અને જસ્ટિસ કોઠારી સમક્ષ બુધવારથી ડે ટુ ડે સુનાવણી હાથ ધરી કેસનો નિકાલ કરવામાં આવશે. કેસમાં પુર્વ મંત્રી ડો. માયાબેન સામેનો કેસ સત્વરે ચલાવવા માટેની અરજી કોર્ટે અમાન્ય ઠેરવી હતી. સમગ્ર કેસની આવતીકાલથી ડે ટુ ડે ધોરણે સુનાવણી હાથ ધરાશે. અગાઉ 3 જજિસ દ્વારા કેસને નોટ બીફોર મી કરવામાં આવ્યો હતો, જે બાદ આખરે કેસ સુનાવણી માટે જસ્ટિસ મોહિંદર પાલ અને જસ્ટિસ કોઠારીની કોર્ટમાં રજૂ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...