• Gujarati News
  • BAPSના કેન્દ્રોમાં ડો. કલામની શ્રદ્ધાંજલિ સભા

BAPSના કેન્દ્રોમાં ડો. કલામની શ્રદ્ધાંજલિ સભા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વરાષ્ટ્રપતિ ડો. કલામના નિધન બાદ બીએપીએસના વડા પ્રમુખ સ્વામીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આવા મહાન વ્યકિતના નિધનથી સમગ્ર પરિવાર અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે. સમગ્ર વિશ્વમાં યોજાતી બીએપીએસની સત્સંગ સભાઓમાં ડો. કલામને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. વર્ષે બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો કોઇ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. સૌ સત્સંગીઓએ કેન્દ્રમાં સભા યોજીને ગુરુપૂજન કરવુ તેવુ સંસ્થાના સંંત બ્રહ્મપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.