• Gujarati News
  • National
  • SBIના ડે.મેનેજરને ઊડાવનાર બસચાલક રાજકોટથી ઝડપાયો

SBIના ડે.મેનેજરને ઊડાવનાર બસચાલક રાજકોટથી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: પરીમલગાર્ડન ચાર રસ્તા પાસે સોમવારે સવારે માતૃકૃપા ટ્રાવેલ્સના લક્ઝરીચાલકે બાઈકચાલક એસબીઆઈના ડે.મેનેજર ભરતભાઈ પટેલને ટક્કર મારી તેમનું મોત નિપજાવ્યું હતું. ઘટના બાદ રાજકોટ ભાગી ગયેલા ડ્રાઈવર મેહુલ ભીખાભાઈ આહીરે અકસ્માત અંગે માતૃકૃપા ટ્રાવેલ્સના માલિકોને જાણ કરી હતી. માતૃકૃપાના માલિકોએ ડ્રાઈવરને એલિસબ્રિજ પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...