• Gujarati News
  • National
  • અમદાવાદ | પબ્લિકરિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ)ના અમદાવાદ ચેપ્ટરની તાજેતરમાં

અમદાવાદ | પબ્લિકરિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ)ના અમદાવાદ ચેપ્ટરની તાજેતરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પબ્લિકરિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ)ના અમદાવાદ ચેપ્ટરની તાજેતરમાં મળેલી વાર્ષિક જનરલ મિટિંગમાં હોદ્દેદારોની નિમણૂક કરવાની સાથે સંસ્થાની વેબસાઈટ શરૂ કરાઇ હતી. જેમાં અધ્યક્ષ તરીકે રાજીવસિંહ, વાઈસ ચેરમેન તરીકે અક્ષય શેઠિયા, સેક્રેટરી તરીકે સુભોજિત સેન, ખજાનચી તરીકે શશીકાંત, જોઈન્ટ સેક્રેટરી તરીકે મલ્હાર દવે સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરાઈ છે.

PR સોસાયટી ઓફ ઇન્ડિયાના હોદ્દેદારો નિમાયા

અન્ય સમાચારો પણ છે...