તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | ઇન્ડિયનરેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઈઝેશન (આઈઆરટીસીએસઓ)ના વેસ્ટર્ન ઝોનનું

અમદાવાદ | ઇન્ડિયનરેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઈઝેશન (આઈઆરટીસીએસઓ)ના વેસ્ટર્ન ઝોનનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઇન્ડિયનરેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઈઝેશન (આઈઆરટીસીએસઓ)ના વેસ્ટર્ન ઝોનનું સંમેલન યોજાશે. બળવંતરાય ઠાકોર હોલ, મણિનગર ખાતે રવિવારે સવારે 10 વાગે શરૂ થનાર સંમેલન અંગે સંસ્થાના અગ્રણી વી. ડી. બારોટે જણાવ્યું કે, સાંસદ દિલીપ પંડ્યા, ડો. કિરીટ સોલંકી તેમજ સંસ્થાના રાષ્ટ્રીય અગ્રણીઓ તેમજ યુનિયનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે.

રેલ ટિકિટ ચેકિંગ કર્મચારીઓનું સંમેલન

અન્ય સમાચારો પણ છે...