તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂર્વ ડીજીપી પી.સી. ઠાકુરના પત્નીનું નિધન

પૂર્વ ડીજીપી પી.સી. ઠાકુરના પત્નીનું નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાપૂર્વ ડીજીપી પી.સી.ઠાકુરના પત્ની હેમલત્તાબેનનું લાંબી માંદગી બાદ ગુરૂવારે વહેલી સવારે 4 વાગે દુખદ અવસાન થયું હતું. વડોદરાના પ્રતાપગંજ ખાતે રોજરી હાઈસ્કૂલ પાસે આવેલા દેવાશીષ એપાર્ટમેન્ટમાં ગુરૂવારે સવારે 11 વાગ્યાથી પી.સી.ઠાકુરના પત્નીના અંતિમ દર્શન રાખવામાં આવ્યાં હતાં. જ્યારે તેમની અંતિમ વિધી ચાણોદ ખાતે નર્મદા કિનારે કરાશે.

અન્ય સમાચારો પણ છે...