તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તમે MYFMને જોશો અને MYFM તમને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

21જુલાઈએ 94.3 માય એફએમ અમદાવાદમાં પોતાના 9 વર્ષ પુરા કરી રહ્યું છે. કાયમ અમદાવાદ માટે અવનવી પ્રવૃત્તિઓ લાવતું રહ્યું છે. જેમકે, ‘પૈસો કા પેડ’, ‘દાવત-એ-મ્યુઝિક’, ‘તૂમ તક પુસ્તક’ વગેરે. હવે જયારે માય એફએમ પોતાની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યારે પણ આવી એક યુનિક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યું છે. 21 જુલાઈએ સવારે તમારી આતુરતાનો અંત આવશેે. માત્ર રેડિયો પર સંભળાય ત્યાં સુધી સીમિત નહીં હોય પણ એવી સરપ્રાઈઝ હશે જેને તમે જોઈ પણ શક્શો. વધુ વિગતો મુજબ અમદાવાદના રહીશો માય એફએમના સ્ટુડિયો પર ગયા વગર સ્ટુડિયોને લાઈવ નિહાળી શકશે. 9 વર્ષના સફરમાં તમે જે પણ ઇનામો જીત્યા હશો એનાથી વધુ ઇનામો જીતવાની તક પણ તમને મળશે. દિવસો દરમિયાન માય એફએમના આરજે અર્ચના, નિમિષા, પાયલ અને વિશાલ તમને સોનાના સિક્કા પણ જીતાડશે. સેટ કરી લો ફેવરિટ રેડિયો સ્ટેશન 94.3 માય એફએમ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો