• Gujarati News
  • આની મદદથી ફ્રીમાં સ્ટડી થશે

આની મદદથી ફ્રીમાં સ્ટડી થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આની મદદથી ફ્રીમાં સ્ટડી થશે

સ્ટુડન્ટ્સને ઓનલાઈન ક્લાસ આપવાનો કન્સેપ્ટ ખરેખર ઉત્તમ છે. તેનાથી એવા સ્ટુડન્ટ્સ કે જેઓ પ્રાઈવેટ ક્લાસિસમાં 10થી 20 હજાર ભરી શકે તેમ નથી તેઓ પ્લેટફોર્મની મદદથી ફ્રીમાં સ્ટડી કરી શકશે. તેમાં સ્ટુડન્ટ્સને તે તમામ ફેસિલિટી આપવાનો પ્રયાસ કરાયો છે જેનાથી તેઓ વધુ સારી રીતે સ્ટડી કરી શકે.

સીએઅમરિશ પટેલ, ચેરમેન,અમદાવાદ બ્રાન્ચ

online class

ICAI પોર્ટલ પર મળશે CA-CPTના વીડિયો લેક્ચર

કોચિંગ લઈ શકતા સ્ટુડન્ટ્સ વીડિયો લેક્ચર્સના માધ્યમથી એક્ઝામની તૈયારી કરી શકે છે.

િસટી િરપોર્ટર } ઈન્સ્ટિટ્યુટઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) સીએ-સીપીટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે સ્ટુડન્ટ્સને ઓનલાઈન ક્લાસ આપવાની તૈયારી કરી રહ્યું છે. ક્લાસ વીડિયો અને ઓડિયો વર્ઝનમાં હશે. પહેલ એટલા માટે કરાઈ રહી છે કે કોચિંગ લઈ શકતા સ્ટુડન્ટ્સ વીડિયો લેક્ચર્સના માધ્યમથી એક્ઝામની તૈયારી કરી શકે છે. લેક્ચર્સ એક્સપર્ટ્સ દ્વારા તૈયાર કરાઈ રહ્યાં છે.

વર્ષનાઅંત સુધીમાં તૈયાર થઈ જશે

સીએ-સીપીટીનાચારેય સબ્જેક્ટ, ફંડામેન્ટલ અને એકાઉન્ટિંગ, મર્કેન્ટાઈન લો, જનરલ ઈકોનોમિક્સ, ક્વોન્ટેટેટિવ એપ્ટિટ્યુડના ટેસ્ટને ડિજિટલ માધ્યમમાં બદલીને સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડવાની તૈયારી શરૂ કરી દીધી છે.

વર્ષના અંત સુધીમાં બે સબ્જેક્ટના ઓડિયો-વીડિયો કન્ટેન્ટ તૈયાર થઈ જશે જેનાથી સ્ટુડન્ટ્સને સ્ટડીમાં સરળતા રહેશે. કન્ટેન્ટ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને તેને ડાઉનલોડ કરી શકાશે નહી. સંપૂર્ણ કન્ટેન્ટ સ્ટુડન્ટ્સ માટે ફ્રીમાં હશે. આઈસીએઆઈ તરફથી સુવિધા સ્ટુડન્ટ્સ સીએ કોર્સમાં વધારેને વધારે જોડાય તે માટે કરાઈ રહી છે.

ભવિષ્યમાં આઈપીસીસી અને સીએ ફાઈનલ કોર્સના કન્ટેન્ટ પણ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવાશે. સુવિધા આઈસીએઆઈની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાશે.