તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઈટાલીની પર્વતમાળાઓના ફૂડ શહેરના ફૂડ ફેસ્ટમાં પીરસાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈટાલીની પર્વતમાળાઓના ફૂડ શહેરના ફૂડ ફેસ્ટમાં પીરસાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરીજનોપ્રાદેશિક ફૂડ ફેસ્ટિવલને સારો રિસ્પોન્સ આપે છે. અલગ અલગ દેશ-પ્રદેશના કલ્ચરને એન્જોય કરવા માટે તો શહેરીજનો જાણીતા છે પણ જે-તે પ્રદેશના ફૂડનો ચસ્કો પણ ફૂડલવર્સમાં ધીમે- ધીમે વધી રહ્યો છે. તેના ભાગ રૂપે ઈટાલીની પર્વતમાળાઓ અને કાંઠા વિસ્તારની સોડમ હવે અમદાવાદીઓ માણી શકશે. કોર્ટયાર્ડ બાય મેરીયોટ્ટમાં 31 જુલાઈ સુધી ભૂમધ્ય સમુદ્રના કાંઠાની વાનગીઓનો ફેસ્ટિવલ શરૂ થયો છે. તેમાં એન્ટીપેસ્ટીનું એસોર્ટમેન્ટ અને ફ્રેશ ઈન હાઉસ પલ્તા સોસીસ સાથે રજૂ કરાયા છે.

કોર્ટયાર્ડ મેરીયોટ્ટના જનરલ મેનેજર ગૌરવ આપ્ટે કહે છે, ‘દુનિયાભરમાં પ્રવાસ માટે જાણીતા અમદાવાદીઓ માટે અહીં બેઠાં- બેઠાં ફેવરિટ ડિશ સર્વ કરવાનો પ્રયાસ છે. સ્વાદપ્રેમીઓના ઉત્સાહનું મૂલ્ય સમજીને તેમની સમક્ષ અમે ઈટાલીના અધિકૃત સ્વાદ લઈને આવ્યા છીએ. તેમાં પણ ભોજન પહેલા પીરસાતા એન્ટીપેસ્તોમાં ચીઝના અલગ અલગ વેરીયન્ટસ, કર્ડ મીટ્સ, ટોસ્ટ વેજીટેબલનો સમાવેશ થાય છે. જ્યારે ગનોચી અને એગનોલોટ્ટીમાં ઈટાલિયન ફૂડની સાદગી જોવા મળે છે.’

ફૂ લવર્સ માટે ઈટાલીની પર્વતમાળાઓ અને કાંઠા વિસ્તારની સોડમ શહેરમાં. કોર્ટયાર્ડ બાય મેરિયોટ્ટમાં 31 જુલાઈ સુધી મોમો કેફે દ્વારા ફૂડ ફેસ્ટિવલ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો